રવિવાર, 6 ઑક્ટોબર, 2013
રવિવાર, 29 સપ્ટેમ્બર, 2013
શુક્રવાર, 6 સપ્ટેમ્બર, 2013
શિક્ષણ દિન વિશેષ
શિક્ષક દિન વિશેષ
"'સર્વપલ્લી રાધાકૃષ્ણન'''જન્મ તારીખ = ૫ સપ્ટેમ્બર ૧૮૮૮જન્મ સ્થળ = તિરૂત્તાની, તામિલ નાડુ, ભારતમૃત્યુ તારીખ = ૧૭ એપ્રિલ ૧૯૭૫મૃત્યુ સ્થળ = ચેન્નઈ, તામિલ નાડુ, ભારતકાર્યકાળ = પ્રથમ ઉપરાષ્ટ્રપતિ (૧૯૫૨-૧૯૮૨) અને દ્વિતિય ભારતના રાષ્ટ્રપતિ (૧૯૬૨-૧૯૬૭)અભ્યાસ = તત્વજ્ઞાન વિષયમાં પી.એચ.ડી.ખિતાબ = ભારત રત્ન, સર (બ્રિટીશ)ધર્મ = વેદાંત,હિંદુજીવનસાથી = શિવકામ્માસંતાન = ૫ પુત્રી,૧ પુત્ર
'''સર્વપલ્લી રાધાકૃષ્ણન''' ભારતીય તત્વચિંતક અને રાજપુરૂષ હતા.તેઓ વિવિધ ધર્મ અને તત્વચિંતનનાં જાણીતા વિદ્વાન હતા, તેઓ ૨૦મી સદીનાં એવિદ્વાનોમાંના એક હતા, જેમણે પૂર્વીય અને પશ્ચિમી વિચારો અને તત્વચિંતન વચ્ચે સેતુબંધ સમાન કાર્ય કર્યું હતું. તેઓએ ભારતીય તત્વચિંતનને પશ્ચિમી વિચારસરણીની ઓળખ કરાવી અને પશ્ચિમી જગતને, અંગ્રેજીભાષીઓને , ભારતીય ધાર્મિક અને ચિંતનીય સાહિત્યનો રસાસ્વાદ કરાવ્યો હતો.તેઓ ભારતનાં પ્રથમ ઉપરાષ્ટ્રપતિ (૧૯૫૨-૧૯૮૨) અને દ્વિતિય ભારતના રાષ્ટ્રપતિ (૧૯૬૨-૧૯૬૭) હતા. તેઓનો જન્મદિવસ ભારતભરમાં શિક્ષક દિન તરીકે ઉજવાય છે.
== જીવન ==સર્વપલ્લી રાધાકૃષ્ણનસર્વપલ્લી તેમની અટક છે, અને રાધાકૃષ્ણન તેમનું નામ છે નો જન્મ, તામિલ નાડુનાં ચેન્નઈ (જુનું મદ્રાસ થી ઉતર-પશ્ચિમમાં ૬૪ કિ.મી. દુર આવેલ ''તિરૂત્તાની'' નામકગામમાં,એક મધ્યમ વર્ગીય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેઓની માતૃભાષા તેલુગુહતી. તેઓનું બાળપણ ''તિરૂત્તાની'', ''તિરૂવેલુર'' અને ''તિરુપતિ બાલાજી|તિરૂપતિ' ' માં વિત્યું હતુ.

બુધવાર, 4 સપ્ટેમ્બર, 2013
TET -2 NI ANSWERSHEET
SOCIAL SCIENCE PART - 2 click here
MATHAS SCIENCE PART - 2 click here
LANGUAGE PART - 2 click here
PART - 1 GENERAL click here
શુક્રવાર, 30 ઑગસ્ટ, 2013
A/C CH- 1TO 7 EXAM
12 COMMERCE PAPER CLICK HERE
paper solution std - 12
ch- 1 to 7 a/c click here
રવિવાર, 25 ઑગસ્ટ, 2013
TET/TAT EXAM MATERIAL
MARERIAL MELVVAMATE CLICK HERE
શુક્રવાર, 23 ઑગસ્ટ, 2013
ખુશ ખબર............ ખુશ ખબર............ ખુશ ખબર............
વિદ્યાર્થી મિત્રો,
હું તા.૨૪/૮/૨૦૧૩ ના રોજ એ.પી.સવાણી વિદ્યાભવન માંથી નિવૃત્તિ લવ છું અને પારસ નગર શાળા માં નવા શિક્ષક તરીકે નિમણુંક પામું છુ.
શુક્રવાર, 16 ઑગસ્ટ, 2013
ગુરુવાર, 15 ઑગસ્ટ, 2013
કિડની વિશે સરળ ભાષામાં વિનામૂલ્યે સંપૂર્ણ માહિતી

કિડની તંદુરસ્ત રાખવા માટેના સોનેરી સૂચનો
કિડની બગડતી અટકાવવા માટે જરૂરી કાળજી વિશેની વિગતવાર ચર્ચા
કિડનીના રોગ વિશેની ગેરસમજ દૂર કરતી અવનવી જાણકારી
ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશનની સારવાર વિશે માહિતી અને માર્ગદર્શન
કિડનીના દર્દીઓ માટે ખોરાક માં આયોજન માટે જરૂરી પરેજી અને પસંદગી માટેની વિગતવાર માહિતી

ઉપરોક્ત માહિતી માટે નીચેની સાઈટ ચોક્કસ જુઓ અને અન્યને જોવા માટે ભલામણ કરો.http://www.kidneyingujarati.com/
બ્રાઝિલિયન મિકેનિકનો બોટલ બલ્બ કરશે ઘરને મફતમાં રોશન
બ્રાઝિલના એક સામાન્ય મિકેનિકની શોધ હવે દુનિયામાં ગરીબોના લાખો ઘરોને અજવાળાથી ભરી દેશે. આ મિકેનિકનું નામ છે એલફ્રેડો મોજર. મોજર દક્ષિણ બ્રાઝિલના ઉબેરાબા વિસ્તારમાં રહે છે. મોજરે આમ તો વર્ષ 2002માં આ શોધ કરી હતી. તે આવતા વર્ષે 10 લાખ ઘરોને રોશન કરશે. મોજરે બોટલ બલ્બ બનાવ્યો છે. તે સૂર્ય પ્રકાશથી ચાલે છે અને તે મફતમાં તૈયાર થઇ જાય છે. મોજરનો આ આવિષ્કાર હવે ભારતમાં પણ પહોંચી ગયો છે. આવા સમયે પ્રશ્ન એ થાય કે મફતમાં ઘર કેવી રીતે રોશન થઇ શકે. આવા અનેક પ્રશ્નોના જવાબ અહીં આપને મળશે...
શું સામગ્રી જોઇએ? આ બોટલ બલ્બ તૈયાર કરવા માટે કોઇ ખાસ સામગ્રીની જરૂર નથી. આ માટે ઠંડા પીણા કે સોડાની પારદર્શક પ્લાસ્ટિકવાળી ખાલી બોટલ, પાણી અને થોડા બ્લીચની જરૂર છે. બસ આ બધું ભેગું કરો એટલે તૈયાર છે આપનો બોટલ બલ્બ. કેવી રીતે રોશની આપે છે? આ બલ્બને કાર્યરત કરવા માટે તેમાં ઢાંકણું ખોલીને પાણી ભરવામાં આવે છે. આ પાણીમાં બે ઢાંકણા બ્લીચ નાખવામાં આવે છે. આ બ્લીચ એટલા માટે નાખવામાં આવે છે કે જેથી પાણી ડહોળું ના થાય. ત્યાર બાદ ઢાંકણું બંધ કરી તેને ઘરના પતરા કે નળિયામાં કાણું પાડીને એક તૃતિયાંશ ભાગ પતરાની ઉપર અને બે તૃતિયાંશ ભાગ ઘરમાં રહે તે રીતે ફિટ કરવામાં આવે છે. દિવસ દરમિયાન સૂર્યના પ્રકાશને તે શોષીને ઘરમાં ફેલાવે છે. કેટલો પ્રકાશ મળે છે? આ શોધની જાણ થતા એક એન્જિનીયર મોજર પાસે આવ્યા હતા. તેમણે આ રીતે મળતા પ્રકાશને માપવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે માપણી કરી જેમાં જાણવા મળ્યું કે પ્રકાશ સૂર્ય કેટલો તેજવાળો છે તેના પર નિર્ભર કરે છે. આમ છતાં 40થી 60 વૉટ સુધી પ્રકાશ મળે છે. કેવી રીતે આવ્યો વિચાર? મોજરને આ બલ્બ બનાવવાનો વિચાર ત્યારે આવ્યો જ્યારે સમગ્ર બ્રાઝિલમાં વીજળીકાપ ચાલી રહ્યો હતો. માત્ર ફેક્ટરીઓમાં જ વીજળી હતી. લોકોના ઘરમાં અંધારુ હતું. મોજર અને તેમના મિત્ર એ બાબતે ચિંતિત હતા કે ઇમર્જન્સીના સમયમાં શું કરવું. તે સમયે તેમના બોસે તેમને પ્લાસ્ટિકની બોટલને પાણીથી ભરીને તેને લેન્સની જેમ ઉપયોગમાં લેવાની સલાહ આપી હતી. તેના પરથી આઇડિયા લઇને બલ્બ તૈયાર કરવામાં આવ્યો. આસપાસના વિસ્તારમાં કર્યો પ્રયોગ તેમણે પોતાના આવિષ્કારને આડોશ પાડોશના ઘરમાં લગાવ્યો. ત્યારે બાદ એક સુપર માર્કેટમાં લગાવ્યો. આમ કરવાથી તેમને થોડા પૈસા મળ્યા. પણ તેમને સૌથી મોંઘી વસ્તુ એ મળી કે લોકોની વચ્ચે તેમને ગર્વ અને આદર મળ્યો. પર્યાવરણ માટે સુરક્ષિત આ બલ્બ પર્યાવરણ માટે અતિ સુરક્ષિત છે. આ બલ્બની કાર્બન ફુટપ્રિન્ટ માત્ર 0.45 કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઇડ છે. જ્યારે 50 વૉટનો બલ્બ રોજ 14 કલાક બળે છે તો એક વર્ષમાં તે 200 કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઇડ કાર્બન ફુટ પ્રિન્ટ છોડે છે. મોજરના બોટલ બલ્બમાંથી કાર્બન ડાયોક્સાઇડ છુટતો નથી. અત્યાર સુધીમાં કેટલા ઘર રોશન થયા? મોજરના આવિશ્કારની મદદથી અત્યાર સુધીમાં ફિલિપાઇન્સના 1 લાખ 40 હજાર ઘર રોશન થયા છે. બ્રાઝિલ અને ફિલિપાઇન્સ ઉપરાંત વિશ્વના 15 દેશોમાં આ બોટલ બલ્બ અપનાવવામાં આવી રહ્યા છે. તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. અન્ય દેશોમાં બાંગ્લાદેશ, તાંન્ઝાનિયા, આર્જેન્ટિના અને ફિજીનો પણ સમાવેશ થાય છે. 10 લાખ ઘરો કરશે રોશન આવનારા એક વર્ષમાં વિવિધ ઘરોમાં આ આવિષ્કારી બોટલ બલ્બ લગાવવામાં આવશે. આ સંખ્યા અંદાજે 10 લાખ પર પહોંચશે.
http://gujarati.oneindia.in/news/world/brazilian-mechanic-s-bottle-bulb-will-give-free-light-in-home-011233.html

સોમવાર, 5 ઑગસ્ટ, 2013
EASY ENGLISH TENS
અંગ્રેજીમાં સરળ રીતે વ્યાકરણ શીખો https://docs.google.com/viewer
સોમવાર, 29 જુલાઈ, 2013
સોમવાર, 22 જુલાઈ, 2013
ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા
ગુરૂપૂર્ણિમા, મહર્ષિ વેદવ્યાસનો જન્મદિન
હિન્દુ ધર્મમાં હંમેશા ગુરૂને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. કારણ કે, પોતાના શિષ્યોને નવજીવન પ્રદાન કરે છે તેને અજ્ઞાનના અંધકારથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જાય છે. ગુરૂના મહાત્મ્યને સમજવા માટે જ દરવર્ષે અષાઢી પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમાનું પર્વ મનાવવામાં આવે છે. આવખતે ગુરૂ પૂર્ણિમાનું પર્વ 3 જુલાઈ, મંગળવારના છે. ગુરૂ શબ્દમાં જ ગુરૂની મહિમાનું વર્ણન છે. ‘ગુ’ નો અર્થ છે પ્રકાશની તરફલઈ જનાર એટલે કે ગુરૂ શિષ્યને જીવનમાં સફળતા માટે યોગ્ય માર્ગદર્શનકરાવે છે. કયા ઋષિના જન્મદિને મનાવાય છે ગુરૂપૂર્ણિમા? આ ગુરૂપુર્ણિમા દરવર્ષે આવે તો છે પણ આપણે એ જાણવું જરૂરી છે કે ક્યા ગુરૂના જન્મદિન પર મનાવાય છે ગુરૂપૂર્ણિમા. જેના માટે એમ કહેવાય છેકેઃ ‘વ્યસોચ્છિષ્ઠમ્ જગત સર્વમ્।’ અર્થાત આ જગતમાં જે કંઈ કહેવાયેલું છે તે વ્યાસ દ્વારા કહેવાયેલું છે. એવા કૃષ્ણદ્વૈપાયન વેદ વ્યાસનો જન્મદિવસ છે પોતે જ આ વાત કહે છે, વાંચો નીચે…. મહર્ષિ વેદવ્યાસે ભવિષ્ય પુરાણમાં ગુરૂ પૂર્ણિમા વિશે લખ્યું છે તે અનુસાર –
मम जन्मदिने सम्यक् पूजनीय: प्रयत्नत:।
आषाढ़ शुक्ल पक्षेतु पूर्णिमायां गुरौ तथा।।
पूजनीयो विशेषण वस्त्राभरणधेनुभि:।
फलपुष्पादिना सम्यगरत्नकांचन भोजनै:।।
दक्षिणाभि: सुपुष्टाभिर्मत्स्वरूप प्रपूजयेत।
एवं कृते त्वया विप्र मत्स्वरूपस्य दर्शनम्।।
અર્થાત – અષાઢ સુદ પૂનમના મારો જન્મદિવસ છે. તેને ગુરૂ પૂર્ણિમા કહે છે. આ દિવસે પૂરી શ્રદ્ધાની સાથે ગુરૂને સુંદર વસ્ત્ર, આભૂષણ, ગાય, ફળ, પુષ્પ, રત્ન, સુવર્ણમુદ્રા વગેરે સમર્પિત કરો તેનું પૂજન કરવું જોઈએ. એવું કરવાથી ગુરૂદેવમાં મારા જ સ્વરૂપનું દર્શન થાય

HAPPY GURU PURNIMA
બધાજ વિર્ધાર્થીઓ ને ગુરુ પૂર્ણિમા નિમિતે ખૂબ ખૂબ શુભેચ્છા
બુધવાર, 17 જુલાઈ, 2013
મંગળવાર, 9 જુલાઈ, 2013
મંગળવાર, 2 જુલાઈ, 2013
12 Commerce Accountancy
ch-1 Question Paper click here
12 Commerce Accountancy
ch-1 Paper solustion click here
રવિવાર, 30 જૂન, 2013
Apple 11 commerce A/C
A/C Ch-1 result (out of 20 marks) click here
ગુરુવાર, 27 જૂન, 2013
12 COMMERCE
BA NU RESULT MELVVAMATE (OUT OF 10 MARKS) Click Here
બુધવાર, 26 જૂન, 2013
12 Commerce Accountancy
ch-4 nu Result Out of 12 Marks Clik Here
સોમવાર, 24 જૂન, 2013
શુક્રવાર, 21 જૂન, 2013
૧૨ કોમર્સ BA નું પરિણામ
૬ ગુણમાંથી મેળવેલ ગુણની માહિતી મળવવા માટે અહી ક્લિક કરો
12 Commerce A/c ch-3 Result
પરિણામ જોવા માટે અહી ક્લિક કરો
બુધવાર, 19 જૂન, 2013
12 કોમર્સ એકાઉન્ટ પ્રકરણ -૩ નું પરિણામ
એલ. પી. સવાણી સ્કૂલમાં લેવાયેલ ૧૨ કોમર્સના એકાઉન્ટ વિષયમાં પ્રકરણ -૩ની પરીક્ષાનું પરિણામ જોવા માટે અહી ક્લિક કરો
મંગળવાર, 18 જૂન, 2013
STD- 12 A/C CH-3
PAPER SOLUSATION MELVVAMATE AHI CLIK KARO
std-12 A/C ch-3
paper download karvamate ahi klik karo
બુધવાર, 5 જૂન, 2013
ધોરણ ૧૨ કોમર્સ
૮મી જુનના રોજ પરિણામ સ્કૂલમાંથી મેળવી શકશો.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)